- Get link
- X
- Other Apps
|| Sumati jineshwar seviye ho laal lyrics-
JAIN STAVAN SONG ||
सुमति जिनेसर सेविये हो लाल
To download this song click HERE
Sumati jineshwar seviye ho laal lyrics jain stavan
स्तवन सांग जैन स्तवन
સુમતિ જિણેસર સેવીયે હો લાલ, સુમતિ તણો દાતાર સાહેબજી
બહુ દિનનો ઉમાહલો હો લાલ, દરિસણ આપો સારા સાહેબજી...સુમિત(૧)
મેઘરાય કુલ ચંદલો હો લાલ, મંગલા માત મલ્હાર સાહેબજી
ભવ ભયથી શું ઊભગ્યો હો લાલ, તું મુજ શરણું સાર સાહેબજી...સુમિત(૨)
પાયે ક્રૌંચ સેવે સદા હો લાલ, તુંબરૂ સારે સેવ સાહેબજી
મહાકાલી સુરિ સદા હો લાલ, વિધ્ન ટાલે નિત્યમેવ સાહેબજી...સુમિત(૩)
નયરી કોશલાએ અવતર્યો હો લાલ, તવ વરત્યો જયજયકાર સાહેબજી
ઘરે ઘરે હરખ વધામણાં હો લાલ, ધવલ મંગલ દેનાર સાહેબજી...સુમતિ(૪)
અનંત ગુણ છે તાહરા હો લાલ, કહેતાં નાવે પાર સાહેબજી
દિન દિન તુમ્હ સેવા થકી હો લાલ, ઋદ્ધિ કીર્તિ અનંતી સાર સાહેબજી...સુમતિ(૫)
This Blog is sponsored by :
मातुश्री पवनिदेवी अमीचंदजी खाटेड़ संघवी || राजस्थान : करडा
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
MATUSHREE PAVANIDEVI AMICHANDJI KHATED SANGHVI
|| Sumatinath BHAGWAN PRACHIN STAVAN||
JAINAM JAYATI SHASHNAM
JAINAM JAYATI SHASHNAM
IF YOU ARE INTERESTED IN LIST OF ALL THE SONGS TO DOWNLOAD JUST CLICK THE BELOW
HIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
to download itHIGHLIGHTED BUTTON TO DOWNLOAD FROM GOOGLE DRIVE
Comments
Post a Comment